Germanyની 95 વર્ષની એક મહિલા પર 10 હજાર લોકોની હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે, આ ઘટના વર્ષ 1943 થી 1945ની વચ્ચેની છે
1/4

ઘટના સમયે આ મહિલા સગીર હતી જેને કારણે તેના પર જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી શકે છે
2/4

2019માં એક જર્મન રેડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યુ હતુ કે વિશ્વ યુદ્ધ સમાપ્ત થયા પછી તેને ખબર પડી હતી કે કેમ્પમાં લોકોને મારી નાંખવામાં આવ્યા હતા
3/4

મહિલા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે યહૂદી કેદીઓની હત્યામાં જે લોકોનો હાથ હતો તેમની મદદ આ મહિલા કરતી હતી
4/4

2011માં જર્મનીમાં નક્કી કરવામાં આવ્યુ કે નરસંહારના મામલામાં કાર્યવાહી માટેના સમયમાં વધારો કરવામાં આવશે અને અપરાધમાં જે સીધી રીતે સામેલ નહી હશે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે