હુમા કુરેશી

હુમા કુરેશી

ફેમસ બોલિવુડ એકટ્રેસ હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ 1986ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતા સલીમ કુરેશી એક રેસ્ટોરેટર છે, જે રેસ્ટોરન્ટ ચલાવે છે. તેની માતા અમીના કુરેશી ગૃહિણી છે. તેમણે ગાર્ગી કૉલેજ-દિલ્હી યુનિવર્સિટીમાંથી ઈતિહાસ વિષયમાં એજ્યુકેશનની ડિગ્રી પૂરી કરી છે.

તેમણે ફિલ્મોમાં કામ કરતા પહેલા નાટકોમાં પણ અભિનય કર્યો હતો અને એક મોડલ પણ છે. સેમસંગ મોબાઈલની જાહેરાતનું શૂટિંગ કરતી વખતે અનુરાગ કશ્યપે તેની અભિનય ક્ષમતા જોઈ અને તેને ફિલ્મોમાં કામ આપ્યું. સોની લિવની વેબ સિરીઝ મહારાણીમાં રાણી ભારતીનું પાત્ર ભજવવા બદલ હુમાના ખૂબ વખાણ થયા હતા.

ટીવી રિયાલિટી શો ‘મેડનેસ મચાયેંગે’થી તેમણે જજ તરીકે ટીવી શોમાં ડેબ્યૂ કર્યું છે. તેમણે ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ-1 અને 2, ડેઢ ઈશ્કિયા, જોલી LLB 2, ડી ડે, બદલાપુર, તેમજ લૈલા વેબ સિરીઝથી એક્ટિંગમાં ધૂમ મચાવી છે.

Read More

ધમાકેદાર રિયાલિટી શો ‘મેડનેસ મચાયેંગે’માં આવ્યો ‘બોબી દેઓલ’, ‘એનિમલ’માં મૂંગા થવાનું જણાવ્યું કારણ

સોની ટીવીના પ્રખ્યાત કોમેડી શો 'મેડનેસ મચાયેંગે'ના શરુઆતના એપિસોડમાં રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની પેરોડી કરવામાં આવી હતી. દર્શકોને આ એક્ટ ખૂબ જ ગમી અને તેથી જ ફરી એકવાર શોમાં 'એનિમલ'ની પેરોડી 'જાનવર'નો ભાગ-2 રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે એક્ટિંગ 'બોબી દેઓલ'ના પાત્રની આસપાસ ફરતી હતી.

હુમાની ‘મેડનેસ મચાયેંગે’ ટીમે આવતાંની સાથે જ ધૂમ મચાવી, બધાની પહેલા નિશાન પર આવી રણબીરની ‘એનિમલ’

હુમા કુરેશીનો શો 'મેડનેસ મચાયેંગે' તેની કોમેડીથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. મુનવર ફારૂકીએ આ શોના ઓપનિંગ એક્ટમાં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. હુમા કુરેશીની ટીમ, જેણે પહેલા અઠવાડિયાથી જ દર્શકોના દિલ જીતવાનું મન બનાવી લીધું છે, તેણે રણબીર કપૂરના એનિમલની પેરોડી કરતો એક એક્ટ બધાની સામે રજૂ કર્યો હતો.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">