જેઈઈ

જેઈઈ

દેશની ટોપ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે JEE એક્ઝામનું આયોજન કરવામાં આવે છે. તે એક પ્રવેશ પરીક્ષા છે, જેના દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IITs), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (NITs) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IIITs)માં એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકાય છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા દર વર્ષે JEE એક્ઝામ લેવામાં આવે છે. તમે ધોરણ-12મી પછી આ માટે અરજી કરી શકો છો. આ એક્ઝામ બે તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કાની પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવે છે. બીજા તબક્કાની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવે છે.

JEE Mains પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોએ JEE એડવાન્સ પરીક્ષામાં હાજર રહેવું પડે છે. આ પછી કાઉન્સેલિંગની પ્રક્રિયા થાય છે. દર વર્ષે 15 થી 20 લાખ યુવાનો IIT JEE મુખ્ય પરીક્ષા માટે અરજી કરે છે. JEE Mains એક્ઝામ કોમ્પ્યુટર આધારિત હોય છે. આ પાસ કર્યા પછી તમે BTech, BArch અને B Plan જેવા અભ્યાસક્રમોમાં એડમિશન લઈ શકો છો.

Read More

JEE મેઈન્સમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો, 100માંથી 100 ગુણ મેળવ્યા, જુઓ Video

JEE Mains Result 2024 : JEE મેઈન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં પુરેપુરા માર્કેસની વાત કરીએ તો દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે.

JEE-Mains Results: JEE Mains પ્રવેશ પરીક્ષાના પરિણામો જાહેર, મહરાષ્ટ્રના 7 સહિત 56 વિદ્યાર્થીઓએ કર્યો 100% સ્કોર

મહત્વની પરીક્ષાની બીજી આવૃત્તિ માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. પરીક્ષામાં 100 માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓમાં તેલંગાણાના 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના 7-7 અને દિલ્હીના 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા દેશની સાથે વિદેશમાં પણ લેવામાં આવી હતી.

JEE Main 2024 Session 2 એડમિટ કાર્ડ થયું જાહેર, કરો ડાઉનલોડ

JEE Main 2024 Session 2 Admit Card : NTA એ JEE મેઈન 2024 સત્ર 2 પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. સત્ર 2 ની પરીક્ષા 4 એપ્રિલથી શરૂ થશે. ઉમેદવારો અહીં આપેલી લિંક પર રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">