નીતા અંબાણી

નીતા અંબાણી

બિઝનેસ વુમન તરીકે જાણીતા અને મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીનો જન્મ 01 નવેમ્બર 1963માં થયો છે. તેમનો જન્મ મુંબઈમાં એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં રવિન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમા દલાલને ત્યાં થયો. તેઓએ નાનપણથી જ ભરતનાટ્યમ નૃત્યને અપનાવ્યું અને પ્રોફેશનલ ભરતનાટ્યમ નૃત્યાંગના બન્યા છે.

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરપર્સન અને સ્થાપક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર છે. તે એક નૃત્યાંગના પણ છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિક પણ છે.

નીતા અંબાણી મુકેશ અંબાણીને ત્યારે મળી જ્યારે તે સ્કૂલ ટીચર હતી અને 1985માં તેની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી નીતા અંબાણીએ થોડાં વર્ષો સુધી શિક્ષિકા તરીકે કામ કર્યું. નીતા પોતાના મકાન એન્ટિલિયામાં રહે છે, જે સૌથી વૈભવી અને મોંઘું મકાન પણ છે.

તેમને બે પુત્ર અને એક પુત્રી છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણી મોટા બાળકો છે અને અનંત અંબાણી નાનો પુત્ર છે. નીતા અને મુકેશના લગ્નના સાત વર્ષ પછી મોટા જોડિયા ઈશા અંબાણી અને આકાશ અંબાણીનો જન્મ IVFથી થયો હતો. જોડિયા બાળકોના ત્રણ વર્ષ પછી તેણે અનંતને કુદરતી રીતે જન્મ આપ્યો.

Read More

મુકેશ અંબાણીના જૂથની એ કંપનીઓ જેને નથી મળ્યું રિલાયન્સનું નામ, શેર માર્કેટમાં છે લિસ્ટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) દેશની સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન કંપની છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં તે વિવિધ ક્ષેત્રોમાં પોતાનો દબદબો જાળવી રહી છે. એનર્જી, પેટ્રોકેમિકલ્સ, નેચરલ ગેસ, રિટેલ, મનોરંજન, ટેલિકોમ, માસ મીડિયા અને ટેક્સટાઈલ સહિતના વિવિધ ઉદ્યોગોમાં હાજરી ધરાવતું આ ગ્રુપ રૂ. 19,34,581.62 કરોડથી વધુનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે રિલાયન્સની ઘણી મોટી લિસ્ટેડ કંપનીઓ છે જેના નામમાં રિલાયન્સ શબ્દ નથી?

Ambani’s Wedding: અંબાણીએ ત્રણેય બાળકોનો લગ્નમાં કર્યો છે અઢળક ખર્ચ, જાણો કયા સંતાન પાછળ ઉડાવ્યા સૌથી વધુ રૂપિયા

Anant Ambani, Radhika Merchant Wedding: રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીએ અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની પર લગભગ 1250 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. હવે જુલાઈમાં યોજાનારા લગ્ન દરમિયાન ખર્ચ વધુ થવાની ધારણા છે.

Nita Ambani Makeup Artist : નીતા અંબાણીના પર્સનલ મેકઅપ આર્ટીસ્ટની સેલરી જાણો, યુરોપની થઈ જશે બે વાર ટ્રીપ

Nita Ambani Makeup Artist : શું તમે જાણો છો કે ઘણી અભિનેત્રીઓ અને નીતા અંબાણીનો મેકઅપ કોણ કરે છે? આ મોટી હસ્તીઓનો મેકઓવર કરનારા આર્ટીસ્ટની ફી કેટલી છે? આજે અમને જણાવશું કે નીતા અંબાણીના પર્સનલ મેકઅપ મેન એક દિવસમાં કેટલો પગાર લે છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીમાં, નીતા, ઈશા અને આકાશ કરતાં પણ આ વ્યક્તિને મળે છે સૌથી વધુ પગાર

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન પણ છે. આ વિશાળ સમૂહ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 19,74,000 કરોડથી વધુ છે. પરંતુ, આ ગ્રુપમાં તેના પરિવારના કોઈપણ સભ્યનો પગાર આ એક વ્યક્તિ જેટલો નથી.

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
g clip-path="url(#clip0_868_265)">