Anand: ટામેટાના ભાવ તળિયે, ખેડૂતોને આવ્યો નુકસાની વેઠવાનો વારો

આણંદ તાલુકામાં ટામેટાના ખેડૂતો સારા ભાવ ન મળવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આણંદમાં આ વખતે મોટાપાયે ટામેટાનું વાવેતર કરાયું હતું. જોકે ખરા સમયે ટામેટાના ભાવ તળિયે આવી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

| Updated on: Feb 22, 2021 | 1:02 PM

આણંદ તાલુકામાં ટામેટાના ખેડૂતો સારા ભાવ ન મળવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આણંદમાં આ વખતે મોટાપાયે ટામેટાનું વાવેતર કરાયું હતું. જોકે ખરા સમયે ટામેટાના ભાવ તળિયે આવી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હાલ 3થી 4 રૂપિયે કિલો ટામેટા વેચાય છે. જેમા ખેડૂતોને કોઈ વળતર મળતું નથી, ત્યારે શું કહે છે ટામેટાનું વાવેતર કરતા ખેડૂતો આવો જાણીએ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">