AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસ રાજયસભાની ચુંટણીમાં ઉમેદવાર નહી ઉભા રાખે, કરી સત્તાવાર જાહેરાત

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 16, 2021 | 9:18 PM
Share

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં  Congress માટે મુશ્કેલીઓ વધી છે. તેવા સમયે 1 માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર ન ઉભા રાખવાનો નિણર્ય કર્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં  Congress માટે મુશ્કેલીઓ વધી છે. તેવા સમયે 1 માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર ન ઉભા રાખવાનો નિણર્ય કર્યો છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ  જણાવ્યું હતું કે Congress  પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થશે તેવી હાલ શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">