જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ પૂનમ માડમે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂનમ માડમની સાથે સમર્થકો અને ભાજપ આગેવાનો પણ જોડાયા હતા.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ પૂનમ માડમે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂનમ માડમની સાથે સમર્થકો અને ભાજપ આગેવાનો પણ જોડાયા હતા. જામનગરની વણથંભી વિકાસયાત્રાને આગળ વધારવા પૂનમ માડમે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી.