Republic day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દાહોદમાં, ઉજવણી પૂર્વે યોજાયું રિહર્સલ

Republic day: ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ વખતે દાહોદમાં થવાની છે. તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉજવણીમાં 12 બટાલીયન પણ જોડાશે.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 23, 2021 | 9:16 AM

Republic day: ગુજરાતમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ વખતે દાહોદમાં થવાની છે. તે માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉજવણીમાં 12 બટાલીયન પણ જોડાશે. તે સાથે ઘોડેસવાર પોલીસ, બાઈક સ્ટંટ ટીમ, ડોગ સ્કવોડ પણ સામેલ હશે.કોરોનાના કારણે વિવિધ સંસ્કૃતીની ઝાંખીના કાર્યક્રમો નથી રખાયા. પણ, જે કાર્યક્રમ છે તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તે માટે પોલીસના જવાનોનું એક રિહર્સલ પણ યોજાયું હતું. જેમાં પરેડ, મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, સુરક્ષા બંદોબસ્ત સહિતના મુદે તૈયારીઓ થઈ છે.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">