SURAT : ગુજરાતમાં કોરોના પોઝિટિવનો ગ્રાફ ફરી ઉંચકાઈ રહ્યો છે. પાછલા 3 દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટવાને બદલે ફરી વધી છે.
SURAT : ગુજરાતમાં કોરોના પોઝિટિવનો ગ્રાફ ફરી ઉંચકાઈ રહ્યો છે. પાછલા 3 દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટવાને બદલે ફરી વધી છે. તેમાં પણ સુરતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. સુરતમાં 45થી વધુ કેસ નોંધાયા છે. આ મામલે પાલિકા દ્વારા રાંદેર અને અઠવા ઝોનમાં કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યાંથી વધુ કેસ આવ્યા છે ત્યાં પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટર લાગવાયા છે. પાલિકા દ્વારા દંડની કાર્યવાહી પણ કડક કરવામાં આવશે.